01. About

Click Hear

02. Event

Click Hear

03. Video

Click Hear

About Pu.Gitadidi

પૂ. દીદી એટલે ધર્મ, અધ્યાત્મ, સેવા અને સમર્પણ નું પ્રકાશિત રત્ન..

સંત શુરવીરોની ભુમી ગણાતા સૌરાષ્ટના અમરેલી શહેર માં તારીખ ૧૬-૦૩-૧૯૭૮ ના દિવસે પવિત્ર જીવન કાર્ય માટે પૂ. દીદીનો જન્મ થયો. શ્રી સદગુરુદેવ શ્રી ત્રિલોકનાથજી એ આ દિવ્ય રત્નને માત્ર ૭ વર્ષની ઉંમરે ઓળખી કાઢ્યું. શ્રી સદગુરુદેવ ના આશીર્વાદ તથા આદેશથી પૂ. દીદી એ માત્ર ૧૧ વર્ષની ઉંમરે વ્યાસપીઠ જેવા ગરીમાવત પદને સુશોભિત કર્યું. સમાજની વ્યથાને દૂર કરવા રામકથામૃતનું પાન કરાવ્યું.

TOTAL KATHA

They
NEED
your
HELP...