6thMar

ગીતાદીદી પરિચય (ગુજરાતી)

પૂજ્ય દીદી શ્રી નો આછેરો પરિચય પૂ. દીદી એટલે ધર્મ, અધ્યાત્મ, સેવા અને સમર્પણ નું પ્રકાશિત રત્ન.. સંત શુરવીરોની ભુમી ગણાતા સૌરાષ્ટના અમરેલી શહેર માં તારીખ ૧૬-૦૩-૧૯૭૮ ના દિવસે પવિત્ર જીવન કાર્ય માટે પૂ. દીદીનો જન્મ થયો. શ્રી સદગુરુદેવ શ્રી ત્રિલોકનાથજી એ આ દિવ્ય રત્નને માત્ર ૭ વર્ષની ઉંમરે ઓળખી કાઢ્યું. શ્રી સદગુરુદેવ ના આશીર્વાદ